Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
ખેડૂતો મહુડાં વીણી લે છે

ખેડૂતો ખરેખર મહુડાં વીણી લે છે
ખેડૂતો પાસે મહુડાં વીણી લેવડાવે છે
ખેડૂતોથી મહુડાં વીણી લેવાશે
ખેડૂતો મહુડાં વીણી લેશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંનું ક્યું ઉદાહરણ ‘હરિગીત’ છંદનું છે ?

હું માનવી માનવ થાઉં તો ઘણું
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
D) અમરેલી જીલ્લો

1-A, 2-D, 3-C, 4-B
1-D, 2-C, 3-B, 4-A
1-B, 2-A, 3-D, 4-C
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.આર્મર હેનસન
ડૉ.લુઈ પાશ્વર
ડૉ.એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો ?

મંગળવાર
સોમવાર
રવિવાર
બુધવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP