કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અર્બન 20 મેયરલ સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? અમદાવાદ એક પણ નહીં આપેલ બંને ગાંધીનગર અમદાવાદ એક પણ નહીં આપેલ બંને ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે NTPC સાથે ભાગીદારીમં 800 મેગાવૉટના અલ્ટ્રા સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટને મંજૂરી આપી ? હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીતિ આયોગના એક્સપોર્ટ પ્રીપેર્ડનેસ ઈન્ડેક્સ 2022માં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) BRICS અર્બનાઈઝેશન ફોરમનું આયોજન ક્યા કરાયું હતું ? કેપટાઉન નવી દિલ્હી મોસ્કો શાંઘાઈ કેપટાઉન નવી દિલ્હી મોસ્કો શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે CM રાઈઝ સ્કૂલ્સ નામની પહેલ શરૂ કરી ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. એક પણ નહીં ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. આપેલ બંને ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. એક પણ નહીં ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP