કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઈકોનોમિક ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેન્સમાં બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ?

રઘુરામ રાજન
શક્તિકાન્ત દાસ
અમિતાભ પંત
ઊર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ?

બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી
લિંગ આધારિત પસંદગી પર રોક
બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતની પ્રથમ ડિજિટલ યુનિવર્સિટી KUDSIT કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ?

કેરળ
કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં દેશની કુલ 62 છાવણી બોર્ડમાં રહેતા 20 લાખથી વધુ નાગરિકોને ઓનલાઇન નગરપાલિકા સેવાઓ પુરી પાડવા કયા મંત્રાલય દ્વારા 'ઈ-છાવણી' ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ?

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય
લઘુમતી બાબતોનું મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP