કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં અર્બન 20 (U20) મેયરલ સમિટ 2023 ક્યા યોજાઈ હતી ? અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023નો મુસદ્દો તૈયાર કર્યો ? ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી NTPC ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી NTPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેક્શન બોડીઝ (A-WEB)ના એકિઝક્યુટિવ બોર્ડની 11મી બેઠક ક્યા યોજાઈ હતી ? માલદીવ કોલંબિયા બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ કોલંબિયા બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાના પ્રોફેસર થલપ્પિલ પ્રદીપને 15મા ઈન્ટરનેશનલ એની એવોર્ડમાં એડવાન્સ્ડ એન્વાયર્નમેન્ટલ સોલ્યુશન્સ એવોર્ડથી સન્માનિત કરાયા ? IIT બોમ્બે IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બોર્સ ક્યા શહેરમાં બની રહ્યું છે ? મુંબઈ બેંગલુરુ સુરત અમદાવાદ મુંબઈ બેંગલુરુ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) ક્યારે મનાવાય છે ? 31 જુલાઈ 29 જુલાઈ 30 જુલાઈ 28 જુલાઈ 31 જુલાઈ 29 જુલાઈ 30 જુલાઈ 28 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP