નફો અને ખોટ (Profit and Loss) રૂપિયા 200ની પડતર કિંમત ધરાવતું ૨મકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વેચાણ કિંમત રૂપિયા ___ ઉપજે. 10 220 180 20 10 220 180 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ઉપર 20%, 12(1/2)% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય, તો ખરેખર વળતર કેટલા ટકા મળ્યું ગણાય ? 33.5 27(1/2) 23.5 37(1/2) 33.5 27(1/2) 23.5 37(1/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા.16,000 નો મોબાઈલ વેચતાં 20% ખોટ ગઈ, તો કેટલાં રૂપિયા ખોટ થાય ? 3200 3.20 32 20 3200 3.20 32 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 16000 × 20/100 = 3200 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) અ અને બ 3:2 ના પ્રમાણમાં નફો—નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો હતા. તેમણે ક ને નફામાં 40% ભાગે ભાગીદાર તરીકે દાખલ કર્યો. નવી પેઢીમાં નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ___ થશે. 6 : 4 : 5 3 : 2 : 2 સ૨ખા ભાગે 9 : 6 : 10 6 : 4 : 5 3 : 2 : 2 સ૨ખા ભાગે 9 : 6 : 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જો 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય, તો નફો કે નુકશાન ટકાવારીમાં શોધો. 38% નુકશાન 50% નફો 38% નફો 19% નુકશાન 38% નુકશાન 50% નફો 38% નફો 19% નુકશાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 69 - 50 = 19 50 19 100 (?) 100/50 × 19 = 38% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક બેગ પર 10% અને 8% લેખે ક્રમશઃ વળતર મળે છે. વળતર પછી આ બેગ રૂા. 1863માં મળતી હોય, તો બેગની છાપેલી કિંમત = ___ રૂપિયા. 2150 1900 2250 2000 2150 1900 2250 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP