Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 32 34 18 36 32 34 18 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? મૌર્ય મોગલ કૂષાણ ગુપ્ત મૌર્ય મોગલ કૂષાણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કૉમનવેલ્થ (રાષ્ટ્રસમૂહ)નું વડુંમથક કયું છે ? કુઆલાલમ્પુર ન્યૂયોર્ક લંડન નૈરોબી કુઆલાલમ્પુર ન્યૂયોર્ક લંડન નૈરોબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? હાઈડ્રોજન એલ્યુમિનિયમ પાણી લાકડું હાઈડ્રોજન એલ્યુમિનિયમ પાણી લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 2, 3, 4 1, 2, 4 1, 2, 3 1, 3, 4 2, 3, 4 1, 2, 4 1, 2, 3 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP