કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ?

પશ્ચિમ ઘાટ
આસામ
અરવલ્લી
આંદામાન અને નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

27 નવેમ્બર, 1946
27 નવેમ્બર, 1948
27 નવેમ્બર, 1955
27 નવેમ્બર, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP