સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્તમાન સમયે ₹ 2,000 વાર્ષિક 12% ના વ્યાજે 6 માસિક ધોરણે ચક્રવૃદ્ધિ થતાં હોય તો 3 વર્ષના અંતે તેનું મૂલ્ય કેટલું થાય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કરાર કે વેપારી વ્યવહાર માટેની ચુકવણીને ___ પ્રવૃત્તિ હેઠળ લેવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રથમ સામાન્ય સભામાં કંપની ઓડિટરની નિમણૂક કર્યા બાદ તે ઓડિટર વધુમાં વધુ કેટલા વર્ષ સુધી આ કંપનીમાં ઓડિટર તરીકે રહી શકે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
દ્વિપદી વિતરણમાં પ્રયોગના સફળતાની સંભાવના પ્રયોગના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, તો હવે પાંચ વખત પ્રયોગ કરવામાં આવે તો એક પણ સફળતા ન મળે તેની સંભાવના મેળવો.