Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિ એક મશીન 2000 રૂ. માં ખરીદે છે જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની વેચાણ કિંમત શું હશે ?

2800
3000
2400
2880

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'સુલતાન અઝલાન શાહ કપ 2019' વિજેતા દેશનું નામ શું છે ?

મલેશિયા
દક્ષિણ કોરિયા
ઉત્તર કોરિયા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP