સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ કારખાના પરોક્ષ ખર્ચા ₹ 20,000 અને ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ ₹ 25,000 હોય તો ___

20% કમ વસૂલાત
20% અધિક વસૂલાત
25% અધિક વસૂલાત
25% કમ વસૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ અસરકારક પ્રોત્સાહક ચુકવણી અંગેની પૂર્વશરત છે.

કર્મચારી સહયોગ
સંચાલકોની પ્રતિબદ્ધતા
વૈજ્ઞાનિક પ્રમાણો પર આધારિત
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષના અંતે બાકી જોખમ અંગેનું અનામત ₹ 5,00,000 રાખ્યું છે. વધારાનું અનામત પ્રીમિયમના 10% લેખે રાખે છે. તો વધારાના અનામતની રકમ હશે ___

₹ 50,000
₹ 5,00,000
₹ 2,50,000
નક્કી ના થઈ શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ આવક-કમાણી ચોખ્ખા વર્તમાન મૂલ્ય વખતે ઉપયોગમાં લેવાય છે ?

ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાંની આવક
ઘસારા અને કરવેરા બાદની આવક
ઘસારા બાદની આવકમાં ઘસારાની રકમ ઉમેર્યા પછીની આવક
ઘસારો અને કરવેરા પહેલાંની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP