Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) "પ્રતિબંધ" નો વિરોધી શબ્દ કયો છે ? મનાઈ સ્થગિત છૂટ નિષેધ મનાઈ સ્થગિત છૂટ નિષેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં સરકારના ખાતાઓની ઓડિટિંગ માટે જવાબદાર એજન્સી ___ છે. આર.બી.આઈ. સી.વી.સી. સી.બી.આઈ. સી.એ.જી. આર.બી.આઈ. સી.વી.સી. સી.બી.આઈ. સી.એ.જી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાથેય' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? મુસાફર ભાતું પથિક અર્જુન મુસાફર ભાતું પથિક અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'અલ્પાહારી' નો વિરોધી શબ્દ આપો. માંસાહારી ખાઉધરું મિતાહારી શાકાહારી માંસાહારી ખાઉધરું મિતાહારી શાકાહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? મૂળો કોબીજ ફુદીનો અળવી મૂળો કોબીજ ફુદીનો અળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારત સરકારે કયા વર્ષમાં બળવંતરાય મહેતા સમિતિની રચનાના કરી ? ડિસેમ્બર 1957 ઓગષ્ટ 1947 જાન્યુઆરી 1957 જાન્યુઆરી 1947 ડિસેમ્બર 1957 ઓગષ્ટ 1947 જાન્યુઆરી 1957 જાન્યુઆરી 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP