Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા' પક્તિમાં કયો છંદ છે ? મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) "વર્લ્ડ મિલ્ક ડે" કયારે આવે છે ? 31 મે 3 જુન 1 જુન 29 મે 31 મે 3 જુન 1 જુન 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણની કલમ ૫૧(ક)માં કઈ જોગવાઈ છે ? કલ્યાણ રાજ્ય માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો કલ્યાણ રાજ્ય માર્ગદર્શક સિધ્ધાંતો મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સાયર' શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? સમુદ્ર મૈત્રી પિયર ઝરમર સમુદ્ર મૈત્રી પિયર ઝરમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભૂખ્યા લોકોને મફત ભોજન આપવાનું સ્થળ વૃદ્ધઆશ્રમ સદાવ્રત ભોજનાલય અનાથાશ્રમ વૃદ્ધઆશ્રમ સદાવ્રત ભોજનાલય અનાથાશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) લખાયેલા હિસાબોની વ્યવસ્થિત અને તલસ્પર્શી તપાસને શું કહેવાય ? વાઉચિંગ ઑડિટિંગ મૂલ્યાંકન ચકાસણી વાઉચિંગ ઑડિટિંગ મૂલ્યાંકન ચકાસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP