Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
આમીરખાન અભિનિત ફિલ્મ "દંગલ" કોના જીવન ઉપર આધારિત છે ?

મહાવીરસિંહ રાણા
જગદીશસિંહ ફોગટ
મહાવીરસિંહ ફોગટ
જગદીશસિંહ ખેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે ?

રાજ્ય યાદી
સમર્તી યાદી
રાષ્ટ્રપતિ યાદી
કેન્દ્ર યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP