GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) કેન્દ્ર સરકારે કઈ કમિટિની ભલામણોના આધારે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ, 2002માં સુધારા કર્યા હતા ? અહીં દશવિલમાંથી એક પણ નહીં હેગડે કમિટિ બ્રહ્મપ્રકાશ ચૌધરી કમિટિ મહેતા કમિટિ અહીં દશવિલમાંથી એક પણ નહીં હેગડે કમિટિ બ્રહ્મપ્રકાશ ચૌધરી કમિટિ મહેતા કમિટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ધી નેશનલ રૂરલ યુટિલિટીઝ કો-ઓપરેટિવ ફિનાન્સ કોર્પોરેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ? ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ ન્યુ દિલ્હી, ભારત મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા રોશડેલ, બ્રિટન ડ્યુલ્લેસ, વર્જીનીયા, યુનાઈટેડ સ્ટેટસ ન્યુ દિલ્હી, ભારત મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા રોશડેલ, બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પારકા ઉપર આધાર રાખવો તે પરાવૃત્તિ પરાહત પરાવલંબન પરાવર્તી પરાવૃત્તિ પરાહત પરાવલંબન પરાવર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) મહિલા સેવા સહકારી બેન્ક લિ. “સેવા બેન્ક''ની નોંધણી ક્યારે થઈ ? 1974 1960 1978 1961 1974 1960 1978 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નાગરિક સહકારી બેન્કમાં મૂકેલી થાપણોમાંથી પ્રત્યેક થાપણદારની કેટલી રકમની મર્યાદા સુધીની થાપણ વીમાથી હા છે ? એક લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ એક લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ભારતીય ભૂમિદળના વડા કોણ છે? જનરલ દલબીર સીંગ જનરલ બિપિન રાવત જનરલ બી. એસ. ધનોઆ જનરલ બિક્રમસીંગ જનરલ દલબીર સીંગ જનરલ બિપિન રાવત જનરલ બી. એસ. ધનોઆ જનરલ બિક્રમસીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP