ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? વિનોદ ગીતો કલ્પાંત ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો વિનોદ ગીતો કલ્પાંત ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતનું પ્રથમ ડીજીટલ ગામ કયું છે ? આકોદરા આરસોડિયા એકલારા શાહપુર આકોદરા આરસોડિયા એકલારા શાહપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ? ચીમનાબાઈ સૂરજબારી ખોડાસર જનગડિયા ચીમનાબાઈ સૂરજબારી ખોડાસર જનગડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ? પાવરી નરહિલો પીસવો-પીસવી તાડપું (ડોબરું) પાવરી નરહિલો પીસવો-પીસવી તાડપું (ડોબરું) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેસલ-તોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ? કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો પાટણ જિલ્લો કચ્છ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો પાટણ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો. પ્રો મગનભાઈ દેસાઈ હરસિદ્ધભાઈ દિવેટિયા ડૉ. ઉમાશંકર જોષી નરસિંહરાવ દિવેટીયા પ્રો મગનભાઈ દેસાઈ હરસિદ્ધભાઈ દિવેટિયા ડૉ. ઉમાશંકર જોષી નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP