વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતનું એક નો-જહાજ કે જે વિશ્વભરના સાગર પ્રવાસના આયોજનમાં છે તથા એ જહાજ પરની તમામ સદસ્ય મહિલાઓ છે, જે જહાજ ___ છે.

INS ચેન્નાઈ
INS સુમાત્રા
INS ખંડેરી
INS હદેઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેવસ્થળ(ઉત્તરાખંડ) નજીક સ્થપાયેલા એશિયાના સૌથી મોટા ટેલિસ્કોપ એરિયસ(Aries)ની સ્થાપના તથા સંચાલનમાં નીચેના પૈકી કયા દેશોની ભાગીદારી છે ?
(i) ભારત
(ii) રશિયા
(iii)નેધરલેન્ડ
(iv)બેલ્જિયમ

i, ii અને iii
આપેલ તમામ
i, iii અને iv
i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP