યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) ચિરંજીવી યોજના અમૃતમ્ યોજના બાળસખા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY) ચિરંજીવી યોજના અમૃતમ્ યોજના બાળસખા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડિજિટલ ઈન્ડિયા મોનિટરીંગ કમિટિના અધ્યક્ષ કોણ છે ? સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી વડાપ્રધાન સંદેશા વ્યવહાર મંત્રી સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી વડાપ્રધાન સંદેશા વ્યવહાર મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રીની "અંત્યોદય અન્ન યોજના" હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___ કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 18 12 24 20 18 12 24 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું મહિલા સ્વાવલંબન ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું મહિલા સ્વાવલંબન ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જ્યાં જીવન અને સ્વાતંત્ર્યનો મુદ્દો સંકળાયેલો છે તેવા કિસ્સામાં જાહેર માહિતી અધિકારી દ્વારા નીચે જણાવેલ સમય મર્યાદાઓથી કોઈ એક લાગુ પડે છે: 24 કલાક 10 દિવસ 05 દિવસ 48 કલાક 24 કલાક 10 દિવસ 05 દિવસ 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ? 16 જાન્યુઆરી, 2016 16 જાન્યુઆરી, 2015 16 જાન્યુઆરી, 2014 16 જાન્યુઆરી, 2013 16 જાન્યુઆરી, 2016 16 જાન્યુઆરી, 2015 16 જાન્યુઆરી, 2014 16 જાન્યુઆરી, 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP