GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ? બી. એન. રાવ સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાક્રિષ્ણન ડૉ. આંબેડકર બી. એન. રાવ સચ્ચિદાનંદ સિંહા સર્વપલ્લી રાધાક્રિષ્ણન ડૉ. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઈન્ટમાં માપવામાં આવે છે. એક ઈંચ બરાબર કેટલા પોઈન્ટ ? 36 72 48 24 36 72 48 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા શહેરમાં સ્થપાયેલ છે ? દિલ્હી મુંબઈ ચેન્નઈ કોલકાતા દિલ્હી મુંબઈ ચેન્નઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) Fill in the blank with appropriate word."Rustom is the ___ of my uncle's five sons." eldest older elder oldest eldest older elder oldest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બે નિયત સંબંધાંકો 0.5 અને 1.8 હોય તો R² ની કિંમત જણાવો. +1.05 -0.90 +0.90 -0.5 +1.05 -0.90 +0.90 -0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બૅન્ક વેપારી વતી કોઈ રકમ ચૂકવે તો તેનાથી બેન્ક ઓવરડ્રાફ્ટ પર શું અસર થાય ? વધારો થાય ઘટાડો થાય ફરક પડતો નથી આપેલ પૈકી એક પણ નહીં વધારો થાય ઘટાડો થાય ફરક પડતો નથી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP