ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?
ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોઈ પણ રાજ્યમાં અનુસૂચિત આદિજાતિઓનું કલ્યાણ સાધવા તે રાજ્યોમાં સહાય માટે ખાસ અનુદાન કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કવા આર્ટિકલમાં કરવામાં આવી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ?