ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
શિવાજીની શૌર્યગાથા
મારા અનુભવો
પંચતંત્રની વાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો.

કેસુડાના કાગળ
ક્ષુલ્લક બાબતો
હળવાં ફૂલ
વિચિત્ર અનુભવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

ઉત્તમવસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થના સરે - દયારામ
કોક દિન ઈદ અને કોક દિન રોજા ઉજળે ને પડે નીચે જિંદગીના મોજા - બાલકૃષ્ણ દવે
મોટાઓની અલ્પના જોઈ થાક્યો નાનાની મોટાઈ જોઈ જાવું છે - ઉમાશંકર જોશી
અમને નાંખી દો જિંદગીની આગમાં આગને ભાગ ફેરવીશું બાગમાં - શેખાદમ આબુવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો.

કાનજીભાઈ રામસિંહ ભટ્ટ
લાભશંકર જાદવજી ઠાકર
દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP