GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયું ઋણ સહસંબંધનું ઉદાહરણ છે ? કિંમત-પુરવઠો ખર્ચ-બચત વજન-ઊંચાઈ વેચાણ-નફો કિંમત-પુરવઠો ખર્ચ-બચત વજન-ઊંચાઈ વેચાણ-નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વર્તમાનમાં કોમ્પ્યુટરની કઈ પેઢી કાર્ય કરી રહી છે ? પાંચમી સાતમી ચોથી છઠ્ઠી પાંચમી સાતમી ચોથી છઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની સંસ્કૃતિમાં ‘ભવાઈ’ સંદર્ભે નીચેનામાંથી કયું લાગુ પડતું નથી ? વિદૂષક રંગલો રંગલી ભૂંજર કાંચળિયા વિદૂષક રંગલો રંગલી ભૂંજર કાંચળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સંચયોની ગણતરી કરવાની પદ્ધતિના શોધકનું નામ જણાવો. રેન્ડ બર્નુલી પિંગળા હેમચંદ્રાચાર્ય રેન્ડ બર્નુલી પિંગળા હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઉર્ધ્વસીમાબિંદુ અને અધઃસીમાબિંદુ વચ્ચેના તફાવતને શું કહેવાય ? વર્ગલંબાઈ કે વર્ષાન્તર સંચયી આવૃત્તિ મધ્યસ્થ મધ્યક વર્ગલંબાઈ કે વર્ષાન્તર સંચયી આવૃત્તિ મધ્યસ્થ મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયા દેશે પોતાના દેશથી કલકત્તા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના બનાવી રહી હોવાની જાહેરાત કરી છે ? બાંગ્લાદેશ થાઇલેંડ મ્યાનમાર ચીન બાંગ્લાદેશ થાઇલેંડ મ્યાનમાર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP