ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે ? 951 967 940 937 951 967 940 937 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાલ ગુજરાત ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાલ ગુજરાત ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ? પેટ્રોલિયમ ચામડા નિર્મિત વસ્તુઓ ઈંડા ખાતર પેટ્રોલિયમ ચામડા નિર્મિત વસ્તુઓ ઈંડા ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ? પાલકોંડા ટેકરીઓ શેવરોય ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ શેવરોય ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? કોલકત્તા મુંબઈ વિજયવાડા ન્યુ દિલ્હી કોલકત્તા મુંબઈ વિજયવાડા ન્યુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીની પરિભ્રમણની ગતિને ___ ગતિ પણ કહે છે. દૈનિક વાર્ષિક માસિક અઠવાડિક દૈનિક વાર્ષિક માસિક અઠવાડિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP