ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ રાજ્યમાં વસ્તી ગીચતા (પ્રતિ ચો.કિ.) કેટલી છે ? 338 308 318 328 338 308 318 328 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પોળોના જંગલો ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ? વિજયનગર પોસીના મેઘરજ ઈડર વિજયનગર પોસીના મેઘરજ ઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) "નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે ? ચાડવાના ડુંગરો સરકલાના ડુંગરો લોંચના ડુંગરો મોરઘારના ડુંગરો ચાડવાના ડુંગરો સરકલાના ડુંગરો લોંચના ડુંગરો મોરઘારના ડુંગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કૃષિ ક્ષેત્રની ટૂંકાગાળાની નાણાંની જોગવાઇ પૂરી કરવા સહકારી માળખામાં કેટલા ટાયર (સ્તર) રાખવામાં આવેલ છે ? બે એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ટોલેમીએ તેના પ્રવાસ વર્ણનમાં મહી નદીનો કયા નામથી ઉલ્લેખ કર્યો છે ? મહેન્દ્રી મહિસી મહીસાગર મોફિસ મહેન્દ્રી મહિસી મહીસાગર મોફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ? રાજકોટ અમદાવાદ સુરત કચ્છ રાજકોટ અમદાવાદ સુરત કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP