ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સસમાં દર્શાવવામાં આવેલ છે ? 44 43 41 42 44 43 41 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? નર્મદા સાબરમતી તાપી મહી નર્મદા સાબરમતી તાપી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 74% 78% 72% 76% 74% 78% 72% 76% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? એરંડા બાજરી ઘઉં શેરડી એરંડા બાજરી ઘઉં શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખોખરાનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ જામનગર ભાવનગર રાજકોટ જૂનાગઢ જામનગર ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ? અરાવલી વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપુડા અરાવલી વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP