GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંયુક્ત રાષ્ટ્રો આર્થિક અને સામાજીક કાઉન્સિલ (UN-ECOSOC)માં ભારત 2022-24ના સમયગાળા માટે ચૂંટાયું છે.
2. ભારત એશિયા-પેસિફિક વર્ગમાં અફઘાનિસ્તાન, કઝાકસ્તાન અને ઓમાન સાથે ચૂંટાયું છે.
3. ECOSOC ના કુલ 54 સભ્યો છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાત ગારમેન્ટ અને એપેરલ પોલીસી હેઠળ નીચેના પૈકી કઈ સહાયો પૂરી પાડવામાં આવે છે ?
1. વ્યાજ સહાય
2. ઈલેકટ્રીક ડ્યુટી માહી
૩. પે-રોલ સહાય

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ___ ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી.

મગનજી
જોધા માણેક
વાલજી
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે ___ ના રાજ્યાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી.

વૃષભદેવ
દ્રોણસિંહ
ધ્રુવસેન
ભટાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP