વસતી (Population)
ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે ?
વસતી (Population)
2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલા ટકા છે ?
વસતી (Population)
ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી કયા જિલ્લામાં આવેલી છે ?
વસતી (Population)
ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે વિમુક્ત જાતિઓ કેટલી છે ?
વસતી (Population)
સને 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વસ્તી કયા વય જૂથમાં (Age groupwise population) છે ?
વસતી (Population)
રાજ્યમાં જાતિ પ્રમાણ ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારમાં કેટલું છે ?