ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મણિપુર
નાગાલેન્ડ
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

નર્મદા-તાપી
ગંગા-સરસ્વતી
ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ?

સફેદ હાથી
સફેદ વાઘ
ઉડતી ખિસકોલી
યાયાવર પક્ષીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે ?

હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં
કચ્છના મોટા રણમાં
દલદલના વિસ્તારોમાં
પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP