GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?

મધુસૂદન ઢાંકી
ચીમનભાઈ ત્રિવેદી
ધીરેન્દ્ર મહેતા
સુનિલ કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?

ભાવનગર
જામનગર
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
લાલબહાદુરશાસ્ત્રી
રાજીવ ગાંધી
ઈન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP