GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું રાખી મૂકેલ કમાણીની પડતરની ગણતરી કરવાનું સુત્ર છે ? જ્યાં, Kr = રાખી મુકેલ કમાણીની પડતર, D = શેરદીઠ ડીવીડન્ડ, P = શેરદીઠ ચોખ્ખી આવક, g = ડીવીડન્ડ વૃદ્ધિ દર, Kd = દેવાની પડતર, Ke = ઇક્વિટી શેરમૂડીની પડતર, T = શેરધારકોને લાગુ પડતો સીમાંત કર દર, C = કમિશન અને દલાલી ખર્ચ ટકાવારીમાં

Kr = D / P + g
Kr = Ke (1-T) (1-C)
Kr = Kd (1-T-C)
Kr = Kd (1-T) (1-C)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. GST કાયદા મુજબ ગુજરાતની વિવિધ શાખાઓ માટે પેઢીએ ___ નોંધણી (Registration) નંબર લેવો પડશે.

અલગ-અલગ
એક જ
(અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ
(અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભાડે આપેલ મકાન મિલકત અંગે નીચે આપેલ પ્રશ્ન ધ્યાનમાં લઇ તેનો ઉત્તર આપો.
મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય રૂા. 60,000; અપેક્ષિત વાજબી ભાડું રૂ. 68,000; રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ રૂા. 62,000- વાર્ષિક મળેલ ભાડું - રૂા. 65,000. મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે ___

રૂ. 68,000
રૂ. 65,000
રૂ. 60,000
રૂ. 62,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP