ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર
ચાણકય
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે RBIને સરકારી જામીનગીરીઓ વેચીને બેન્કો RBI પાસેથી નાણા ઉછીના લે તે દરને ___ કહે છે.

રેપો રેટ
કોલ મની રેટ
આપેલ પૈકી એક પણ નહીં
રિવર્સ રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ?

શ્રી એ.કે.સેન
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી એમ.એસ. સ્વામીનાથન
શ્રી એમ.એસ.આહલુવાલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે ?

અરુણ જેટલી
તીરથસિંહ ઠાકુર
એ.કે. માથુર
બાલચંદ્ર નેમાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

ગરીબીમાં ઘટાડો
ભારતીય રૂપિયાનું અવમૂલ્યન
વ્યાજદરમાં વધારો
રેપો રેટમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP