ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કર વહીવટના માળખા માટે જે પાંચ સ્તંભો સૂચવાયા છે તેને ટૂંકમાં "RAPID" કહેવામાં આવે છે. તેમાં નીચેના પૈકી કયા સ્તંભનો સમાવેશ થાય છે ?
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જમીન મહેસુલ અંગે એંડરસનના બનાવેલ નિયમો – બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ–1921 ની સામે નવા નિયમો કયારથી લાગુ કરવામાં આવ્યા છે ?