જાહેર વહીવટ (Public Administration)
વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું કયું મંત્રાલય / સંસ્થા સંભાળે છે ?

પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ)
ગૃહ મંત્રાલય
વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ)
કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ?

સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા
લોકભાગીદારીમાં અવરોધ
રાજકીય સ્વતંત્રતા
શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટની પરિભાષાની દૃષ્ટિએ ઓ એન્ડ એમ. (સંસ્થા) એટલે...

ઓર્ગેનાઈઝેશન એન્ડ મેથડ્સ
ઓર્ડર એન્ડ મેન્ડેટ
ઓફિસ એન્ડ મેનપાવર
ઓફિસ એન્ડ મટીરિયલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP