યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ -2013 અન્ય કયા નામે ઓળખાય છે ?

નેશનલ ફુડ એકટ
ફુડ એક્ટ
રાઈટ ટુ ફુડ એકટ
ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડીમાં પુરક પોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે ?

0 થી 6 મહિનાના બાળકો
1 થી 3 વર્ષના બાળકો
6 થી 12 મહિનાના બાળકો
6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી (મેળવવાના) અધિકાર, અધિનિયમ,2005 હેઠળ માહિતી માંગનાર કઈ ભાષામાં લેખિતમાં અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે જરૂરી ફી સાથે અરજી કરવી જોઈએ ?

જે તે વિસ્તારની રાજભાષા
અંગ્રેજી
અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજયભાષા
હિન્દી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રધાનમંત્રી જનધન યોજનાનું" સૂત્ર (Slogan) શું છે ?

મેરા ખાતા ભાગ્ય વિધાતા
મેરા ખાતા અન્ન દાતા
એક ખાતા સબકે લીયે
મેરા ખાતા દેશ પહેચાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

અમૃતમ્ યોજના
બાળસખા યોજના
ચિરંજીવી યોજના
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP