કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં સુધારા કરવા માટે રોકાણકારો અને વ્યાવસાયિકો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે ? એક પણ નહીં MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય એક પણ નહીં MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ડુગોંગ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આપેલ તમામ ડગોંગ એ વિશ્વનું એકમાત્ર શાકાહારી સમુદ્રી સ્તનધારી છે. તેના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં 28 મેના રોજ ‘વિશ્વ ડુગોંગ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. તેને સમુદ્રી ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોણે 600 વિકેટ પૂરી કરી છે ? સુશ્રી એસ કુલકર્ણી સુશ્રી ઝુલન ગૌસ્વામી સુશ્રી પી.એન્ટિનિયો સુશ્રી એસ ગુપ્તા સુશ્રી એસ કુલકર્ણી સુશ્રી ઝુલન ગૌસ્વામી સુશ્રી પી.એન્ટિનિયો સુશ્રી એસ ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ ___ રાજ્યના વતની છે. રાજસ્થાન ઉત્તર પ્રદેશ મેઘાલય તમિલનાડુ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મેઘાલય તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી સુહાસ યથિરાજે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે ? હાઈ જમ્પ બેડમિન્ટન શૂટિંગ જેવેલિન થ્રો(ભાલા કૈંક) હાઈ જમ્પ બેડમિન્ટન શૂટિંગ જેવેલિન થ્રો(ભાલા કૈંક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ઓઝોન દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP