ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ?

કર્ણદેવ સોલંકી
ચામુંડરાજ
ભીમદેવ પ્રથમ
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી ?

તખ્તસિંહજી
કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી- II
ભાવસિંહજી- I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

જયા અને પાર્વતી
રિદ્ધિ અને સિદ્ધિ
ગંગા અને યમુના
લલિતાદેવી અને અનુપમાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

થાણા-મુંબઈ
ઉતરાણ-અંકલેશ્વર
ડભોઈ-મિયાંગામ
અમદાવાદ-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ?

મહાત્મા ગાંધી
સરદાર પટેલ
મોરારજી દેસાઈ
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP