વિશ્વની ભૂગોળ (Geography of the world) યુક્રેનનો કયો ભાગ (પ્રદેશ) રશિયા સાથે વર્ષ 2014માં જોડાયો ? કઝાકિસ્તાન પશ્ચિમ યુક્રેન ડિવિઝન ક્રિમીયા ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન પશ્ચિમ યુક્રેન ડિવિઝન ક્રિમીયા ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? જમીનની લહેરો મોસમી લહેરો પાણીની લહેરો દરિયાઈ લહેરો જમીનની લહેરો મોસમી લહેરો પાણીની લહેરો દરિયાઈ લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા ? 26 22 30 28 26 22 30 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો સૌથી ઊંડો મહાસાગર કયો છે ? એટલાન્ટિક મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર હિન્દી મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કટિક મહાસાગર પેસિફિક મહાસાગર હિન્દી મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના મોટા ભાગના ગરમ રણ કયા અક્ષાંશ વચ્ચે આવેલાં છે ? 0° - 5° 15° - 30° 30° - 50° 5° - 15° 0° - 5° 15° - 30° 30° - 50° 5° - 15° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? ભારત યુએસએ ઇંગ્લેન્ડ રશિયા ભારત યુએસએ ઇંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP