યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના ___ ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી ?

આયુર્વેદ અને યોગ માત્ર
યુનાની (Unani) અને કુદરતી ઉપચાર માત્ર
આપેલ તમામ
સિદ્ધ (Siddha) અને હોમિયોપેથી માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રધાનમંત્રી જન-ધન યોજના
પ્રધાનમંત્રી કૌશલ યોજના
પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?

અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે
ગોદામ બનાવવા માટે
કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે
ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP