સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શરૂઆતનું સ્થિતિ દર્શક પત્રક શા માટે તૈયાર કરવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સમૂહ બોનસ યોજનાઓ અંતર્ગત કર્મચારીને બોનસ સ્વરૂપે ___ આપવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લિક્વિડેટર પાસે લેણદારોને ચૂકવવા માટે ફક્ત ₹ 52,500 છે. લિક્વિડેટરનું લેણદારોને ચુકવેલી રકમ પર 5% મહેનતાણું -
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ?