ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી હર્ષભ્રમ્મ ભટ્ટ હસમુખ બરાડી હરિકૃષ્ણ પાઠક હર્ષદ ત્રિવેદી હર્ષભ્રમ્મ ભટ્ટ હસમુખ બરાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી નગીનદાસ તુળજાદાસ મારફતિયા દલપતરામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિલાલ નભુભાઈ દ્વિવેદી નગીનદાસ તુળજાદાસ મારફતિયા દલપતરામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ? સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારો સંઘર્ષ મારું સાહસ સત્યાગ્રહની યાત્રા મારી જીવનકથા મારો સંઘર્ષ મારું સાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્યએ આપેલ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’માં દુહાઓ કયા રસના છે ? રુદ્ર શોર્ય અને પ્રેમ કરુણ ભયાનક રુદ્ર શોર્ય અને પ્રેમ કરુણ ભયાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP