વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ?

એસ્ટ્રોસેટ
GSAT 15
GSAT 16
GSAT 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

માહિતી અને પ્રસારણ મંત્રાલય
સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ
ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ
હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉપગ્રહના માધ્યમથી કોઈપણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે તેનું પૂરું નામ શું છે ?

General positioning system
Global point service
Global positioning system
Global positioning service

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની પ્રથમ ત્રણ મહિના ફાઈટર પાયલટમાં નીચેના પૈકી કોનો સમાવેશ નથી થતો ?

અવની ચતુર્વેદી
મોહાના સિંઘ
ભાવના કાંત
સોહા અક્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
આંતર મહાદ્રિપીય મિસાઇલ(Intercontinental missile) વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે.
આપેલ બંને
અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલી લાઈફાઈ (Li-Fi) ટેકનોલોજી અંગે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તેનો સૌપ્રથમ પ્રયોગ હેરાલ્ડ હાસ દ્વારા કરવામાં આવ્યો.
લાઈફાઈ (Li-Fi) વાયરલેસ ટેકનોલોજી છે, જે દૃશ્ય પ્રકાશના કિરણોનો ઉપયોગ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP