ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સાચો લખાયો છે ? ઉધ્યોગપતિ પશ્ચિમ પ્રતિલિપિ પ્રતિક ઉધ્યોગપતિ પશ્ચિમ પ્રતિલિપિ પ્રતિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, ક્રમાંક, કૃત્ય, ખલાસી, ખર્વ, ખ્યાલ, ક્ષેત્ર કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખલાસી, ખર્વ, ખ્યાલ કંગન, કામિની, કૃત્ય, ક્રમાંક, ક્ષેત્ર, ખર્વ, ખલાસી, ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુકૂળની સાચી જોડણી કઈ છે ? અનૂકૂળ અનુકુળ અનુકૂળ અનૂકુળ અનૂકૂળ અનુકુળ અનુકૂળ અનૂકુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સોપારી' માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? તાંબુલ શ્રીફળ રેણુ ફોફળ તાંબુલ શ્રીફળ રેણુ ફોફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'પાણી અને બ્રશ સહુ દઈ તું જતીતી' વસંતતિલકા હરિણી મિશ્રોપજાતિ માલિની વસંતતિલકા હરિણી મિશ્રોપજાતિ માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP