ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ખોટો લખાયો છે ? હૃષીકેશ સન્નિધિ વ્યાજબી ગ્રહશાંતિ હૃષીકેશ સન્નિધિ વ્યાજબી ગ્રહશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાગતા ભૂતની ચોટલી પણ સારી - કહેવતનો અર્થ. માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ ભૂતની ચોટલી નસીબદારને મળે માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે. ભૂતની ચોટલી કોઈ પકડી ન શકે ગુમાવવાનું જ હોય તો જેટલું બચાવાય તેટલું સારુ ભૂતની ચોટલી નસીબદારને મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ "પ્રફુલ્લ"નો વિરુદ્ધાર્થી છે ? ગમ મલિન મ્લાન અધીર ગમ મલિન મ્લાન અધીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? કારણવાચક વિનયવાચક ભારવાચક પ્રકીર્ણ કારણવાચક વિનયવાચક ભારવાચક પ્રકીર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. શિલ્પ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ શ્ + ઈ + લ્ + પ્ + અ શ્ + ઉ + લ્ + પ્ + અ શ્ + અ + લ્ + પ્ + અ શ્ + ઈ + લ્ + અ + પ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વાદળથી વાતો કરે એ તો ગરવો ગઢ ગિરનાર" - વાક્યમાંથી ઉદ્દેશ્ય શોધો ? ગિરનાર વાદળ વાતો ગઢ ગિરનાર વાદળ વાતો ગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP