રમત-ગમત (Sports)
2016માં ઓલમ્પીકમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવનાર ભારતની કઈ મહિલાઓ છે ?
1) સાક્ષી મલિક
2) પી.વી.સિંધુ
3) દીપા કરમરકર

માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
આપેલ પૈકી કોઈ નહીં
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 3,00,000/-
રૂ. 2,00,000/-
રૂ. 3,50,000/-
રૂ. 2,50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ફન્ટકોલ, સ્પિગ બોર્ડ, બટર ફ્લાય વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ?

ક્રિકેટ
હોકી
તરણ
બાસ્કેટ બોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
2017ની રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી કયા શહેરનો નિવાસી છે ?

સુરત
આણંદ
નવસારી
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP