એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યનું વર્ષ 2016-17નું અંદાજપત્ર કેટલી રકમની મહેસૂલી પુરાંત દર્શાવે છે ? રૂ. 2,247 કરોડ રૂ.3,236 કરોડ રૂ.1,570 કરોડ રૂ.4,320 કરોડ રૂ. 2,247 કરોડ રૂ.3,236 કરોડ રૂ.1,570 કરોડ રૂ.4,320 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) It is ___ that give the prizes away. him I her me him I her me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે___ રોજગાર કસોટીઓ અરજીપત્ર ભરાવવું અને ચકાસવું અરજીઓ મેળવવી રૂબરૂ મુલાકાત રોજગાર કસોટીઓ અરજીપત્ર ભરાવવું અને ચકાસવું અરજીઓ મેળવવી રૂબરૂ મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) '_' is called___ hyphen comma full stop colon hyphen comma full stop colon ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવૃત્તિ ચક્ર___ સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે ઉગમબિંદુથી શરૂ થાય છે સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે ઉગમબિંદુથી શરૂ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? મોરબી પાટણ કચ્છ દેવભૂમિ દ્વારકા મોરબી પાટણ કચ્છ દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP