Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ડિસેમ્બર - 2016 માં તમિલનાડુ રાજ્યમાં આવેલું ચક્રવાત કયું ? કોમેન વરદા કેટરિના ત્સુનામી કોમેન વરદા કેટરિના ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 5n નો અંતિમ અંક ___ છે. 2 0(Zero) 5 4 2 0(Zero) 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ? પત્રકારત્વના કાપડ વણાટના ખેતીના ચૂડી બનાવવાના પત્રકારત્વના કાપડ વણાટના ખેતીના ચૂડી બનાવવાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) યોગના કેટલા અંગો છે ? ચાર આઠ છ પાંચ ચાર આઠ છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. ½ ¼ 0(zero) 1 ½ ¼ 0(zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP