Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ફ્રેન્ચ ઓપન - 2016 (ટેનીસ)ની વિમેન્સ સિંગલ્સમાં કોણ વિજેતા થયું હતું ? સેરેના વિલિયમ્સ એન્જેલિક કર્બર લૂસી રોક્કા ગર્બાઈન મુગુરૂઝા સેરેના વિલિયમ્સ એન્જેલિક કર્બર લૂસી રોક્કા ગર્બાઈન મુગુરૂઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સના સહયોગથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા કુલ કેટલા રાજયોમાંથી પસાર થાય છે ? છ પાંચ સાત આઠ છ પાંચ સાત આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District નીચેનામાંથી 'પ્રશસ્તિ’ – નો વિરોધી શબ્દ જણાવો. સ્તુતિ પ્રશંસા વખાણ નિંદા સ્તુતિ પ્રશંસા વખાણ નિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ભાલણ ભોજો ભગત શામળ ભટ્ટ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? મીંઢણ પાલવ સાડી પાનેતર મીંઢણ પાલવ સાડી પાનેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP