વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર, 2016માં બંગાળના અખાતમાં Indra Navy 2016 નું નૌસેનાનું અભ્યાસ અભિયાન યોજવામાં આવેલ હતું તેમાં કેટલા દેશ જોડાયેલ હતા ? પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રિસ્કોગ્રાફ (CRESCOGRAPH) સયંત્ર ___ ઉપયોગમાં લેવાય છે. સુનામીની સંભાવનાઓ શોધવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. વનસ્પતિની વૃદ્ધિ માપવા ભૂકંપની આવૃત્તિઓ માપવા સુનામીની સંભાવનાઓ શોધવા પૃથ્વીના ચુંબકિયક્ષેત્રનો ખ્યાલ મેળવવા. વનસ્પતિની વૃદ્ધિ માપવા ભૂકંપની આવૃત્તિઓ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત તથા ___ વચ્ચે સંયુક્ત સૈન્યાભ્યાસ ‘શક્તિ'નું આયોજન થઈ રહ્યું છે. રશિયા ફ્રાંસ સાઉદી અરબ જર્મની રશિયા ફ્રાંસ સાઉદી અરબ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'પ્રોજેક્ટ લૂન' શું છે ? નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ નિ:શૂલ્ક ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ આકાશમાં ફુગ્ગાઓ છોડીને તેના માધ્યમથી ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડતો પ્રોજેક્ટ ભારતીય વિધાર્થીઓને સસ્તા દરે લેપટોપ પૂરા પાડવાનો પ્રોજેક્ટ ગ્રામીણ આબાદી માટે અઘતન નેટવર્ક પૂરું પાડતો પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) DRDO નીચેના પૈકી કઈ સંસ્થા અંતર્ગત કાર્યરત છે. વિજ્ઞાન અને ટેકનોલોજી કાર્યાલય ઈસરો પ્રધાનમંત્રી કાર્યાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી કાર્યાલય ઈસરો પ્રધાનમંત્રી કાર્યાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પાછળ ક્યાં મહાન ભારતીય વિજ્ઞાનની સિદ્ધિઓ જવાબદાર છે ? વિક્રમ સારાભાઈ હોમી જહાંગીર ભાભા સી.વી. રામન જગદીશચંદ્ર બોઝ વિક્રમ સારાભાઈ હોમી જહાંગીર ભાભા સી.વી. રામન જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP