ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી. તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત વસ્તી-વસતિ-વસતી લિપિ-લિપી તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત વસ્તી-વસતિ-વસતી લિપિ-લિપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? યમક ઉપમા રૂપક શ્લેષ યમક ઉપમા રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રતયેક પતાકા પ્રત્યેક પ્રતિએક પ્રતયેક પતાકા પ્રત્યેક પ્રતિએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિં તો માંદો થાય તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરિયે કામ - પંક્તિમાં કયો છંદ છે તે લખો. ચોપાઈ દોહરો અનુષ્ટુપ સવૈયા ચોપાઈ દોહરો અનુષ્ટુપ સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસયુકત શબ્દ અને તેની ઓળખ ખોટી હોય તેવો વિકલ્પ શોધો. સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ચાયપાઉ - ઉપપદ સપ્તાહ - દ્વિગુ હિતેચ્છુ - બહુવ્રીહિ વિશ્વવાડી - કર્મધારય ચાયપાઉ - ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતિતી પ્રતીતી પ્રતીતિ પ્રતિતિ પ્રતિતી પ્રતીતી પ્રતીતિ પ્રતિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP