ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ?

બલુચ અલીખાન ઉસ્માનખાન
ચંદ્રકાંત બક્ષી
ઉસ્માન સૈયદ
અમૃતભાઈ ધીરુભાઈ રબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો.

વિનોબા ભાવે
ઈન્દુલાલ યાજ્ઞિક
ખંડુભાઈ દેસાઈ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP