GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના ક્યા વિસ્તારોમાં નવી કોર્ટ શરૂ કરવાનું ઠરાવવામાં આવેલ છે. લીમખેડા, કણજરી અને હાલોલ રાજપીપળા, કેવડિયા અને દાહોદ હાલોલ, દાહોદ અને લીમખેડા કેવડિયા, સાદરા અને બોટાદ લીમખેડા, કણજરી અને હાલોલ રાજપીપળા, કેવડિયા અને દાહોદ હાલોલ, દાહોદ અને લીમખેડા કેવડિયા, સાદરા અને બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) When I was a child, I ___ under this banyan tree. had been playing were played were playing have been playing had been playing were played were playing have been playing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સામાન્ય રીતે ભારતીય રાષ્ટ્રગીતની આખી ધૂન રચનાને પૂરી કરવામાં આશરે કેટલો સમય લાગે છે ? 58 સેકન્ડ 52 સેકન્ડ 47 સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં 58 સેકન્ડ 52 સેકન્ડ 47 સેકન્ડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુરંગ સારંગ મૃગ નીલકંઠ કુરંગ સારંગ મૃગ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017 નો આરંભ ક્યા સ્થળેથી કર્યો ? ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ઘાનપુર તાલુકો ગરબાડા તાલુકો ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ઘાનપુર તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ દોહરો ઝૂલણા હરિગીત સવૈયા દોહરો ઝૂલણા હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP